Latest

બોટાદ જિલ્લા ભાજપ દ્વારા બાબાસાહેબ આંબેડકરની ની શોભાયાત્રા નીકળી હતી જેમાં પુષ્પહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ

બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સામાજિક ન્યાય સપ્તાહ અનુસંધાને બોટાદ હવેલી ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભાજપ પરિવાર દ્વારા પુષ્પહાર થી સ્વાગત કરવામાં આવ્યું આ ખૂબ જ વિશાળ રેલી હતી

જેમાં દરેક લોકો ને છાસ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ પૂર્વ પ્રમુખ ભીખૂ ભાઈ વાઘેલા, મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી, શ્રી મતિ રેખાબેન ડુંગરાણી, શ્રીમતિ નીતાબેન લાખાણી, પ્રકાશભાઈ સોનગરા,

માલધારી સમાજ ના આગેવાન રણછોડભાઈ બોળીયા,ધુડાભાઈ મીર કનુભાઈ બોળીયા, વાલાભાઈ બોળિયા દેવરાજ ભાઈ ડાંભલા, ભરત ભાઈ મીર, હરીભાઇ મીર, હકાભાઈ રબારી, જીવણભાઈ રબારી, રાજુભાઈ મીર, બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલીયા તેમજ શહેર સંગઠન ના સૌ હોદેદારો, બોટાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ જીજ્ઞેશભાઈ બોળીયા, જગદીશભાઈ મકવાણા, સરદારસિંહ નકૂમ, દેવરાજભાઈ ખાંભલિયા, જીગરભાઈ મુંધવા, વિશાલભાઈ મારું, તેમજ સૌ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *