અમિત પટેલ અંબાજી
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી આ તીર્થને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી માં અંબાનું પ્રાચીન તીર્થ સ્થળ છે
દેશ ઉપરાંત વિદેશ થી પણ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ 23/4/2023ને રવિવારના રોજ અંબાજી ચૌધરી વાળી સમાજ વિશ્રામ ગૃહ ખાતે ગુજરાત ની ઇન્ટુક વર્કિંગ કમિટીની મીટીંગ મળેલી મિટિંગની શરૂઆતમાં આયોજકો પૈકી શ્રી રણજીતસિંહ હડિયોલ ના સ્વાગત પ્રવચનથી શરૂઆત થઈ એને તે પછી ગુજરાત ઇન્ટુક ના પ્રમુખશ્રી નૈષધ દેસાઈના પ્રાસંગીક ઉદબોધન કરેલું
જેમાં હાજર આગેવાનના હોદ્દેદાર મણીભાઈ સોલંકી. મોહનભાઈ આસ્વાની. અમૃતભાઈ પરમાર .ધીરેન્દ્ર સિંહ સોલંકી .નરેન્દ્ર ભાઈ મકવાણા. કનુભાઈ બારોટ. જયુભા જાડેજા. દિલીપસિંહ ગોહિલ. શશી કુમાર ક્ષત્રિય. અશોકભાઈ પંજાબી. દિલીપભાઈ ઠાકર. અરૂણભાઇ દેસાઈ. રાકેશ બ્રહ્મભટ્ટ .તેમજ આયોજક શ્રી રણજીતસિંહ હડીયોલ રાજુભાઈ દેસાઈ અને ગુજરાતના ઈન્ટુક ઓર્ગેનાઈઝ અને ઓર્ગેનાઈઝ સેક્ટર ના વર્કિંગ કમિટીના સભ્યો એ મોટી સંખ્યામાં ભાગ લીધો મિટિંગને મુખ્યતા ખાનગીકરણ કોન્ટ્રાક્ટ પ્રથા બેરોજગારી મોંઘવારી અને નવા અમલમાં આવનાર ચાર નવા શ્રમ કાયદા ઓ તેમજ સરકારશ્રી મજદુર વિરોધ નીતિઓ અને કામદારો વર્ગ ની ઉપેક્ષા વગેરે મિટિંગ ની ચચૉ માં મહત્વ મુદ્દો ઓ હતા
મિટિંગના આયોજન એસટી કર્મચારી મંડળ પાલનપુર વિભાગ ના પ્રમુખ રણજીતભાઈ હડિયોલ. રાજુભાઈ દેસાઈ એ મીટીંગ ને બહુ સુંદર આયોજન કરેલું અને તેઓ દ્વારા મિટિંગમાં ઉપસ્થિત ડેલિગેટો નું ફૂલના હાર એને સાલ ઉઠાડી સન્માનિત કરેલા જેના ઇન્ટુક ગુજરાત પરિવારે આભાર વ્યક્ત કરેલ છે