ગાંધીનગર ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીએ ટર્મિનલ સ્થાપવા આપી મંજૂરી. વિશ્વનું પ્રથમ CNG ટર્મિનલ સ્થાપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. પ્રથમ તબક્કામાં રૂ.1300 કરોડનું થશે મુડીરોકાણ. પ્રોજેકટ પૂર્ણ થતાં 1900 કરોડનું મૂડીરોકાણ પ્રોજેકટમાં થશે. પ્રતિ વર્ષ 15 લાખ ટનક્ષમતા ધરાવતું CNG ટર્મિનલ બનશે. લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્ર રોજગારની તકો ખુલશે . વેર હાઉસિંગના ક્ષેત્રે વિશાળ રોજગારીની તકો ખુલશે.
ભાવનગરમાં બનશે વિશ્વનું સૌપ્રથમ CNG ટર્મિનલ. રાજ્યના સીએમ રૂપાણીએ ટર્મિનલ માટે આપી મંજૂરી.
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી અપાઈ લીલીઝંડી
વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ…
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની…
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન કરતું દે…..
નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક…
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!
અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ?? શું શ્રી…
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????
એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો…
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન મોરબી સ્ટેટની…
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026
અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો…
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ
અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી…
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – 'ધૂન ધ પેટિંગ ફાર્મ ' ખાતે જન્મી…
















