Breaking NewsCrime

આબુરોડ સદર પોલીસની સુંદર કાર્યવાહી. આબુરોડ સદર પોલીસએ 10 કલાકમાં ભેદ ઉકેલ્યો

રાકેશ શર્મા: ત્રણ મિત્રો માઉન્ટઆબુ  ફરવા આવ્યા  હતા  ત્યારબાદ આબુરોડ પહોંચ્યા. આબુરોડ થી 3 લોકો ગાડી ભાડે કરી ભીનમાલ માટે નીકળ્યા હતા

આબુરોડ થી કૃષ્ણગંજ અનાદરા પહોંચ્યા તો 2 બીજા લોકો બાઈક લઈને કાર પાછળ આવવા લાગ્યા

ભીનમાલ  પહોંચ્યા બાદ ગાડી ના ચાલકે ભાડું માંગ્યું તો ડરાવીને ગાડી લઈને ભાગી ગયા. ગાડી નો ડ્રાયવર બચીને હોટલ પહોંચી ગયો હતો

આબુરોડ તળેટી ના ગાડી ના માલીકે  ડ્રાયવર નો ફોન ન લાગતા  પોલીસ ફરીયાદ કરી હતી

આબુરોડ પોલીસે ડ્રાયવર નું જીપીએસ લોકેશન જોતા સાંચોર નું લોકેશન આવતું હતું

સાંચોર પોલીસે 10 કલાક બાદ ડ્રાયવર ને લઈને આરોપીઓ સુધી પહોંચ્યા. આરોપીઓ ગાડી કબાડી બજાર મા વેચવાના હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

1 of 394

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *