ગુજરાત અને ગુજરાતીઓની પ્રતિભા જ્યારે દેશવિદેશમાં પ્રસિદ્ધ બની છે ત્યારે ઘરઆંગણે આવા મહાનુભવોનું સન્માન કરવામાં આવે છે જેમાં સંસ્કૃતિ આર્ટ ઓફ ફાઉન્ડેશન અને ફિલ્મ ફેમ મેગેઝિનનાં સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના વડામથક એવા પાલનપુર શહેરના આંગણે એક્ટિંગ,કલા, સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય બદલ સૌથી શ્રેષ્ઠ “ગુજરાતી ગૌરવ એવોર્ડ” “જય કડિયા” અને “હિના સથવારા”ને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સિરીયલના ગુજરાતના શ્રેષ્ઠીઓનું સન્માન ગર્વ અને ગૌરવ વધારનાર ફેમ ડૉ.હાથી (નિર્મલ સોની) ના વરદહસ્તે સન્માન કરવામાં આવ્યું
- Home
- Entertainment
- સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન અને ફિલ્મ ફેમ મેગેઝિન ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બનાસકાંઠાનો સૌથી શ્રેષ્ઠ ” ગુજરાતી ગૌરવ એવોર્ડ” પાલનપુર ખાતે યોજાયો
સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન અને ફિલ્મ ફેમ મેગેઝિન ના સંયુક્ત ઉપક્રમે આયોજિત બનાસકાંઠાનો સૌથી શ્રેષ્ઠ ” ગુજરાતી ગૌરવ એવોર્ડ” પાલનપુર ખાતે યોજાયો
Related Posts
ગોતીલો તમારી અંદર ખોવાયેલો અને છુપાયેલો એ નટખટ #ચંદુ
રિપોર્ટ અનુજ ઠાકર. ગોતી લો, આધુનિક સમય ની એક એવી ફિલ્મ જે આજના યુગમાં દરેક…
નવરાત્રીના 91 દિવસ અગાઉ શહેરમાં ગરબા યોજાયાં, રેડ-વ્હાઈટ આઉટફિટમાં ખેલૈયાઓઝૂમ્યાં પ્રથમવાર ગરબાની લોન્ચઇવેન્ટ યોજાઇ.
અહેવાલ અનુજ ઠાકર #lalishq માં ક્રિએટર્સઅને ઈન્ફ્લુએન્સર્સમનમૂકીનેગરબેઘૂમ્યાં…
જય ભાટી વિનર મિસ્ટર ગુજરાત ૨૦૨૫ ના વિજેતા બન્યા
૧૫ જૂન ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદમાં મિસ્ટર, મિસ, મિસિસ, ટીન મિસ અને ટીન…
ત્રિશા પારેખ ટીન મિસ ગુજરાત ૨૦૨૫ ની વિજેતા બન્યા
૧૫ જૂન ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદમાં મિસ્ટર, મિસ, મિસિસ, ટીન મિસ અને ટીન…
Wishing a Divine Soul – Shilpa Chauhan Ji – A Very Special Happy Birthday!” 🌟
Today is a celebration of a powerful woman, a divine seeker, and a spiritual…
Trupti Kanani became the winner of Mrs. Gujarat 2025
Mr., Miss, Mrs., Teen Miss and Teen Mister Gujarat 2025 competition was…
તૃપ્તિ કાનાણી મિસિસ ગુજરાત ૨૦૨૫ ની વિજેતા બન્યા
૧૫ જૂન ૨૦૨૫ ના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદમાં મિસ્ટર, મિસ, મિસિસ, ટીન મિસ અને ટીન…
પ્રખ્યાત કલાકાર મનોજ જોષી “ગોતી લો” ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પધાર્યા.
અનુજ ઠાકર આગામી ગુજરાતી ફિલ્મ "ગોતી લો" ના પ્રમોશન માટે ફિલ્મના મુખ્ય…
બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું
અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…
૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ
. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…