Breaking NewsEntertainment

આજ રોજ મુળ અમદાવાદ ના અને હાલ મુંબઇ રહે છે એવા સુમન છેલાની નો આજે જન્મ દિવસ છે

સુમન છેલાની Go Air, Emirates, Air lines* માં થી તેમના કરિયર ની શરૂવાત થઈ હતી ઘણી બધી મહેનત થી તેમનું કરિયર માં આગળ વધતા આવ્યા છે વધુ વાત કરીએ તો મિસ ગુજરાત પણ બની ચૂક્યા છે અને ૨૦૧૮ માં મિસ ઈન્ડિયા કોંટિનેંટલ પણ બની ચૂક્યા છે અને ઘણી બધી નામચીન કંપની માં કૉર્પોરેટ ઇવેન્માં બ્રાન્ડ પ્રમોશન  ઇવેન્ટ ના પોતાના અવાજ થી એંકરીંગ કરેલ છે અને બોલીવૂડ અભિનેત્રી સાથે પણ ઘણા બધા લાઇવ કોન્સર્ટ પણ કરેલ છે અને ઘણી બધા બૉલીવુડ ના પિકચર નું પ્રમોશન માં તેમના અવાજ દ્વારા એંકરિગ કરેલ છે સુમન છેલાની શાંત સરળ સ્વભાવ થી તેમના અને તેમના અવાજ થી ઘણા બધા ચાહકો દિવાના છે
સુમન છેલાની હાલ માં ઓલ વલ્ડ માં ૫૦૦૦+ લાઈવ પ્રોગ્રામ,મેરેજ ઇવેન્ટ,લાઈવ કોન્સર્ટ, કોર્પોરેટ, માં એંકરિંગ અને સેલિબ્રિટી એંકર તરીકે ની નામના મેળવી છે
સુમન છેલાની એક સારા એક એક્ટર પણ છે
વધુ માં વાત કરીએ તો આજે એમના જન્મ દિવસ પર મિત્રો તેમજ સગા સંબંધી અને પરીવાર માંથી જન્મદિવસ ની શુભકામનાઓ નો ધોધ વર્ષી રહ્યો છે

આ તકે જી એક્સપ્રેસ મીડિયા તરફથી તેમના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

“વધે તમારી નામના એવી અમારી શુભકામના”

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેટવોકથી લઈને તાજ જીતવા સુધી ફોરએવર યુનિવર્સ અને ઇન્ડિયા ગ્રાન્ડ ફિનાલેમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો

કપિલ પટેલ દ્વારા જયપુર / જ્યારે ભારતના દરેક રાજ્યમાંથી આવેલા પ્રતિભાગીઓ આકર્ષક…

1 of 403

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *