કપિલ પટેલ દ્વારા અરવલ્લી
૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના ઉપલક્ષમાં માનવ ઉત્થાન સેવા સમિતિ, હિંમતનગર શાખા અને આર્ટ ઓફ લિવિંગ અને નગર પાલિકા નાં સંયુક્ત ઉપક્રમે “યોગ શિબિર” નું આયોજન કરવામાં આવ્યું. આ શિબિર કેનાલ ફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યો.
જેમાં અનેક ભાઈઓ બહેનો તેમજ ભક્તોએ યોગા અભ્યાસથી લાભ લીધો હતો. કાર્યક્રમ માં મેયર યતિન બેન મોદી ઉપરાંત અનેક મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને મ. બંદગી બાઇજી દ્વારા યતીન બેન ને સંસ્થા નુ સાહિત્ય ભેટ આપવામાં આવ્યું.