Latest

બોલીવુડ હિન્દી ફિલ્મ એક્ટ્રેસ અને સમાજસેવીકા અનુષ્કા દાસે અંબાજી મંદિરમાં દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી મંદિરમાં ભક્તોની સાથે સાથે વીઆઈપી લોકો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે પણ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા દાસ માતાજીના દર્શન કરવા આવી હતી.

અંબાજી મંદિરમાં વર્ષે દહાડે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં વીઆઈપી ભક્તો પણ અને ફિલ્મ કલાકારો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે સવારે અંબાજી મંદિરમાં બોલીવુડ અભિનેત્રી અનુષ્કા દાસ માતાજીના દર્શન કરવા આવ્યા હતા.અંબાજી મંદિરના તેમને દર્શન કર્યા બાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને ત્યારબાદ તેઓ ગબ્બર ખાતે દર્શન કરવા ગયા હતા.

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *