Breaking NewsLatest

અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળામાં શિક્ષકએ દારૂના નશામાં શાળામાં પ્રવેશ કર્યો …

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

ચાલુ શાળામાં શિક્ષક દારૂ પી શાળામાં આવતા લોકોમાં રોષ લોકોએ શાળામાંથી શિક્ષકને બહાર કાઢ્યો અજયભાઈ મહેન્દ્રભાઈ પટેલ નામનો શિક્ષક અવારનવાર દારૂનો નશો કરી શાળામા આવતો હોવાની ફરિયાદ…

ચાલુ શાળામાં શિક્ષક દારૂના નશામાં શાળામાં આવી જતા લોકોએ વિરોધ દર્શાવ્યો નશો કરી આવેલા શિક્ષકને લોકોએ શાળામાંથી હાથ પકડી તગડી મૂક્યો અંબાજી નજીક ચિખલા પ્રાથમિક શાળાનો બનાવ આવ્યો સામે…

નશો કરી આવેલ શિક્ષક શું બાળકોનું ભવિષ્ય સુધારશે તે એક વિચારવાની બાબત નશો કરી આવેલા શિક્ષક અવારનવાર શિક્ષકો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હોવાની ફરિયાદ તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારી આવા નશેડી શિક્ષક સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું આ શિક્ષક નશામાં એટલો ધૂત હતો કે તેને ચાલવાનું પણ નહોતું ભાન..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *