ગારીયાધાર તાલુકાનાં માનગઢ ગામે આર્મીમાં ફરજ બજાવતા જવાનોનાં હસ્તે ધ્વજવંદન કરાવાયું

ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં માનગઢ ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ અંતર્ગત ભારતીય આર્મીમાં ફરજ બજાવતા અને હાલમાં વતન ખાતે રજા પર આવેલ જવાન શ્રી ભાવેશભાઈ મેર તથા શ્રી ઉમેશભાઈ જેઠવાનાં હસ્તે ધ્વજવંદન કરાવી તેઓનું તથા અન્ય ફરજ બજાવતા જવાનોનાં પરીવારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે વિસ્તારનાં આગેવાનો, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
‘મારી માટી, મારો દેશ’ – માટીને નમન, વીરોને વંદન
Related Posts
ગુજરાત સરકારના ‘આપણી સરહદ ઓળખો’ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનું ગૌરવ
અમરેલીના ખાંભા ગામના સુજાન બોળાદરનું કીર્તિમાન સરહદ પરિચય કાર્યક્રમમાં પ્રશંસનીય…
હડાદ – પોશીના ચાર રસ્તા પાસે થી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી લઈ જતો ટ્રક ઝડપી પાડતી LCB બનાસકાંઠા.
ટ્રક નં.RJ.19.GB.8805 માંથી વિદેશી દારૂ/ બિયર ની કુલ ૧૦,૮૩૨ નંગ બોટલ સહિત…
બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર
રિપોર્ટ અનુજ ઠાકર. દેશભરમાં વધતા બાઈકિંગ ઉત્સાહ વચ્ચે Bikers Club આજે માત્ર એક…
પ્રમુખ વરણી અમૃત મહોત્સવ અને પ્રમુખસ્વામી મહારાજ 104 મી જન્મ જયંતી નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર- મહુવા, દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા ડાયાબિટીસ ચકાસણી કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
તારીખ 7/ 12 /2025 ને રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં પ્રમુખસ્વામી મહારાજની 104 મી…
વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો
દાંતા તાલુકામાં શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવનાર એલ.કે.બારડના પુત્ર વનરાજસિંહ બારડ…
દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો
સાધુ સમાજના સમૂહ લગ્ન આગામી તારીખ 28 12 2025 ના રોજ વીર રતનસિંહ દાદા ધામ…
मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा संचालित मंदसौर दुग्ध शीतकेंद्र द्वारा अमूल के प्रणेता डॉक्टर वर्गीश कुरियन के जन्म दिवस पर मिल्क डे का भव्य कार्यक्रम मनाया गया
कपिल पटेल मंदसौर मध्यप्रदेश साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन संघ के चेयरमैन…
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર શી કેન્દ્ર અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન પર મિલ્ક ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ…
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન
મંદસૌર / ભારત અને વિશ્વમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન…
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे
मंदसौर / भारत और दुनिया भर में श्वेत क्रान्ति प्रणेता डॉ. वर्गीज कुरियन की जन्म…















