વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે લોક જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત , વન વિભાગ ધુડખર અભીયારણ દ્વારા શહેરના સંસ્કાર ધામ ગુરુકુળ , કેમ બોઇસ હાઈસ્કૂલ તથા એસ.એસ.પી જૈન કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાગધા શહેરની એસ.એસ.પી આર્ટસ એન્ડ કોલેજ તથા સંસકારધામ ગુરુકુળ તથા કેમ બોઈસ હાઈસ્કૂલ ખાતે 10 ઓગષ્ટ 2023 નાં દિવસે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણીનાં ભાગરૂપે લોક જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત તથા વન વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમા વિદ્યાર્થીનીઓ ,આચાર્યશ્રી,શિક્ષકો તેમજ સરિસૃપ સંરક્ષણ સોસાયટી ગુજરાત , વન વિભાગ તથા ધુડખર અભીયારણ ધ્રાંગધ્રા સહિત સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા મુખ્ય અતિથિ ડો કેતનભાઇ તલસાણીયા , જયેશ કુમાર ઝાલા , બ્રિજેશ ભાઈ રાઠોડ , સંત શ્રી દ્વારા આજના દિવસે સિંહ વિશે ઉપસ્થિત તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
સિંહ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે આજે દુનિયામાં સિંહનો વસ્તી ધણી ઓછી છે વન વિભાગ તથા સરકાર દ્વારા સિંહોને બચાવવા માટે અનેક વિધ કાર્યક્રમો યોજાવામા આવે છે લોક જાગૃતિ અંગે પણ માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવે છે
બ્યૂરો રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા