વલ્લભીપુર નગરપાલિકા માં પ્રમુખ ઉપપ્રમુખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ની વરણી નો દોર પૂર્ણ
વલ્લભીપુર નગરપાલિકાના( પ્રમુખ તરીકે વલ્લભભાઈ કામડ) ( ઉપ-પ્રમુખ તરીકે વિજયસિંહ ગોહિલ) (સ્ટેન્ડિંગ કમિટી મહેશભાઈ રામજીભાઈ વાનાણી) ની બિન હરીફ નિમણુક કરાઇ
ભાજપ ના 21 નગરસેવકો તેમજ 3 અપક્ષના મળી કુલ 24 નાગરસેવકોની હાજરીમાં વર્ણી
અને તમામ સદસ્યો દ્વારા પ્રમુખ પ્રમુખ અને કારોબારી ચેરમેનને ફૂલના હાર પહેરાવીને મો મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી અને પાલિકા માં ઢોલ શરણાઈ સાથે તમામ સભ્યોએ ભારત માતાકી જય વંદે માતરમ સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ઉપસ્થિત
રાજુભાઈ બાબરીયા વલભીપુર ના પ્રભારી જિલ્લા સદસ્ય દિલીપભાઈ શેટા અને વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને શહેર પ્રમુખ નીતિનભાઈ ગુજરાતી નિયુક્ત પ્રમુખોને શુભેચ્છા પાઠવી હતી
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર
















