Latest

મેઘરજ તાલુકા HTAT સંઘ ની રચના કરવા મા આવી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ મેઘરજ તાલુકા HTAT સંઘ ની રચના કરવા મા આવી. જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલ
મહામંત્રી તરીકે નલીનભાઇ પટેલ
ઉપ્રમુખ તરીકે હિતેન્દ્રભાઇ ફનાત
સહમંત્રી તરીકે મહેશભાઈ પટેલ

સંગઠન મંત્રી તરીકે વિનોદભાઈ જયસ્વાલ, ખજાનચી તરીકે પિયુષભાઇ પટેલ, અને આંતરિક ઓડિટર તરીકે ગીરીશભાઈ અસારી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા સંગઠન માંથી ખજાનચી કુલદીપભાઈ શર્મા, રાજ્ય પ્રતિનિધિ પરેશભાઈ પટેલ તેમજ઼ સિનિયર HTAT અને ઇન્ચાર્જ બીટ કેની વિનોદસિંહ પુરોહિત, નારણભાઇ ખરાડી અને ગીરીશભાઈ અસારી ઉપસ્થિત રહ્યા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *