Latest

આજે શિવ સાગર 1 2 અને 3 માં શિવ સાગર ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

આજે શિવ સાગર 1 2 અને 3 માં શિવ સાગર ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .આ અંગે શિવ સાગર ના જોશી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે કૃષ્ણ જન્માષ્ટમી કુલ 9 મટકી ફોડ નો કાર્યક્રમ કરવામાં જેમાં થી મહિલા ઓ એ મહિલા શક્તિકરન દેખાડી એક મટકી ફોડ સંપૂર્ણ મહિલા ઓ દ્વારા કરવામાં જે લગભગ ભાવનગર માં પેહલા વખત જોવા મળ્યું..

આ ઉપરાંત નાના બાળકો દ્વારા ગોકલિયું ગામ અને 12 વાગે રામેશ્વર મહાદેવ ના મંદિર માં કૃષ્ણ જન્મ ઉજવણી તેમજ બટાટા ની સૂકી ભાજી પ્રસાદી માં આપવામાં આવેલ..સમગ્ર કાર્યક્રમ નાના બાળકો થી મોટી ઉંમર ના તમામ વ્યક્તિ ઓ હર્ષો ઉલ્લાસ સાથે ભાગ લીધો હતો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *