Breaking NewsLatest

ત્રાપજ ખાતે ટીપી સ્કીમ ના વિરોધ ને લઇ આજે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ

ત્રાપજ અલંગ મણાર કઠવા મહેદેવપરા સહિતના પાંચ ગામોમાં ટીપી સ્કીમ નો વિરોધ થઈ રહ્યો છે,

કોઈપણ સંજોગોમાં આ ટીપી સ્કીમ લાગુ ન પડવી જોઈએ તેવા વિરોધ સાથે છેલ્લા ઘણા સમયથી પાંચ ગામના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે,

ત્યારે આજે અલંગ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોની ઉપસ્થિતિમાં ટીપી સ્કીમના વિરોધમાં સૂત્રોચાર કરી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનની રણનીતિ નક્કી કરવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 194

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *