Latest

રંઘોળા ગામે લાભ પાંચમે દેવાયત આપા બોદરની ભવ્ય પ્રતિમા અનાવરણ

આશ્રરા ધર્મ ખાતર પોતાના પંડના દીકરાના બલિદાનો આપવા એજ તો વિર આહીરોની ગાથા રહી છે

ઉમરાળાના રંઘોળા ગામે આહીર સમાજ દ્વારા યદુવંશી વિર આહીર દેવાયત આપા બોદરની ભવ્ય પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં દેવાયત આપા બોદર પરિવાર આલિદર બોડીદર વિશેષ ઉપસ્થિત રહેશે

સંતોની પધરામણી પૂજ્ય જીણારામ બાપુ મોંઘીબાની જગ્યા સિહોર,પૂજ્ય યોગી ધનસુખનાથ બાપુ મહાકાળી આશ્રમ ઠવી વીરડી,પૂજ્ય યોગી બાલકનાથ બાપુ આદેશ આશ્રમ હીરાણા,પૂજ્ય 1008 રમજુબાપુ અંબિકા આશ્રમ સાંગાણા,પૂજ્ય દલપત ગીરી બાપુ ભાવનાથ મંદિર રંઘોળા સહિતના નામી અનામી સંતો મહંતોની પધરામણી અને સામ્યા ધર્મસભા યોજાશે

રાત્રિના સમયે રાસ ઉત્સવમાં કલાકારો ભાવેશ આહીર,હિરેન પંડ્યા,હાર્દિક આહીર,ભૂમીબેન આહીર,ગોપીબેન આહીર સહિતના દાંડીયા રાસની રમઝટ બોલાવશે ખાસ આહીર સમાજના ભાઈઓ અને બહેનોએ આહીર સમાજના ટ્રેડિશનલ પહેરવેશમાં આવવુ દાંડિયા રાસનું આયોજન કરાયુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *