Latest

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા, દિવાળીના દિવસે મા અંબાના દર્શન કર્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમા દિવાળી પર્વને લઈને અંબાજી મંદિરને રોશની થી શણગારાયું છે,

ત્યારે અંબાજી મંદિરમાં આજે બપોરે દિવાળીના દિવસે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ માતાજીના દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણપુરી બાવા દ્વારા તેનું સ્વાગત કરાયું હતુ. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ તેમને ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું અંબાજી માતાજીના તેમના દર્શન કર્યા હતા.સિદ્ધિવિનાયક મંદિરના પણ તેમણે દર્શન કર્યા હતા. માતાજીની ગાદી પર જઈને તેમને ભટ્ટજી મારાજના આશીર્વાદ લીધા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *