અંબાજી નજીક આવેલાં કુંભારીયા નટડેરાના કેટલાક લોકો ચોરીઓના રવાડે ચઢેલા છે.ત્યારે ઘરફોડ ચોરીના આરોપી કુંભારીયા વિસ્તારમા રહેતા હતા પણ આરોપી નાસતા ફરતા હોવાથી અંજાર પોલીસ સ્ટેશન( પૂર્વ કચ્છ જિલ્લાના) ઘર ફોડ ચોરી ના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસાતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી પાલનપુર દ્રારા પકડીને કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહા નિરીક્ષક બોર્ડર રેન્જ.ભૂજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા ના ઓએ રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પકડી પાડવા સાર સુચના કરેલ હોય
જે સૂચનાના અન્વયે. શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર તથા એમ.કે.ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પી.એલ.આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એચ.કે દરજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસ.આર.રાજગોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી .બી પાલનપુર ના ઓને માર્ગદર્શન મુજબ એલસીબી સ્થાપના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન મળેલી બાતમી હકીકત આધારે અંજાર પોલીસ સ્ટેશન (પૂર્વ કચ્છ)પાટૅ એ.ગુ.ર.નં88/2022 છે પી.કો કલમ 380.457ના ગુનામાં નાસતા ફરતા આરોપીને સની કિશોર ભાઈ નટ રહે.. કુંભારિયા નટ ડેરા તા.. દાંતા જી.બનાસકાઠા વાળા ને અંબાજી શક્તિપીઠ સર્કલ ખાતે પકડી પાડી સી.આર.પીસી કલમ 41(1)આઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સાર અંબાજી પોલીસ સ્ટેશન સોપેલ છે
@@@પકડાયેલ આરોપી નું નામ @@@
(૧)તનુ ઉર્ફે સનુ કિશોરભાઈ નટ રહે કુંભારિયા નટ ડેરા તાલુકો.. દાતા જીલ્લો.. બનાસકાંઠા
@@કામગીરી કરનાર અધિકારી/કર્મચારી ની વિગત @@
(૧) પુંજાભાઈ નાથાભાઈ હેડ કોન્સ
(૨) ઇશ્વરભાઇ ભીખાભાઈ પોલીસ કોન્સ
રિપોર્ટર…અમિત પટેલ અંબાજી