Ahmedabad

અમદાવાદ ખાતે ટીઆરબી અને ટ્રાફિક પોલીસ જવાનોને સન ગ્લાસ વિતરણ કરાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે અને ગરમીની પારો 40 ડીગ્રી ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે ખડેપગે ટ્રાફિકનું નિયમન કરતા ટીઆરબી જવાનો ટ્રાફિક પોલીસ કર્મીઓ ગરમીની પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે તે ખરેખર સલામને પાત્ર છે.

અરોવા ફાઉન્ડેશન અને સ્વાસ્થ્ય ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જવાનો તથા TRB જવાનોની આંખોની સુરક્ષા માટે સનગ્લાસ આપવામાં આવ્યા હતા. જેથી સતત તાપમાં તેઓની ફરજ સાથે તેંમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે અને મહદઅંશે તેમની આંખો પણ આ ગરમીના તાપથી બચી શકે.

આ કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક વહીવટ, ડીસીપી ટ્રાફિક પૂર્વ, એસીપી A અને D ડિવિઝન તથા પીઆઇ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સ્ટેશન યોજના અંતર્ગત પુનર્વિકસિત થયેલા ગુજરાતના ૧૮ સ્ટેશનોના પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર નિર્માણ…

અરવિંદભાઈની આમળાની અધધધ આવક…આઠ પાસ અરવિંદભાઈ કોઈ મલ્ટિનેશન કંપનીના સીઈઓ જેટલી વાર્ષિક આવક મેળવે છે

પ્રાકૃતિક ખેતી – અમદાવાદ જિલ્લો અમદાવાદ, સંજીવ રાજપૂત: ‘આમદાની અઠન્ની, ખર્ચા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *