Latest

ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.

એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ – ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા કરવામાં આવેલી કામગીરી અને કો-કોર્ડીનેશનની ત્રિમાસિક સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી, ગોધરા ખાતે યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા ક્લેક્ટર આશિષકુમાર દ્વારા કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાના દ્વારા અટેન્ડ કરવામાં આવેલ કેસો તથા કરૂણા એમબ્યુલન્સ ૧૯૬૨ દ્વારા કરવામાં આવેલ અબોલ જીવની સારવાર સબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ જિલ્લાના નવીન ગામોનો સેવા અંતર્ગત સમાવેશ કરવા અંગે સૂચન કરવામાં આવ્યુ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…

1 of 561

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *