દ્વારકા: ભાણવડ તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ એક અર્બન હેલ્થ સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ઉત્સાહથી કોરોના રસીકરણ કાર્યક્રમ ખરેખર ઉત્સવ બની ગયો હતો.અહીંના તબીબી અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ દ્વારા વેકસીનેશન સાઈટને ખૂબ સરસ રીતે શણગારવામાં આવેલ હતી જ્યાં પ્રવેશતા જ રસી લેવાનો ભય આપમેળે દૂર થઈ જતો હતો.અહીં ૪૫૦ જેટલા આરોગ્ય સ્ટાફ દ્વારા રસી લેવામાં આવેલ છે અને કોઈને પણ કઈ આડઅસર થયેલ નથી તેમજ સ્ટાફ દ્વારા તમામને આ રસી લેવા માટે અનુરોધ પણ કરવામાં આવેલ.રસીના પ્રથમ ડોઝ બાદ સાચા અર્થમાં આરોગ્ય કર્મચારીને કોરોનાં સામેનું કવચ પ્રાપ્ત થયું છે જેના તેઓ હકદાર છે.આગામી સમયમાં શરૂ થનાર ફ્રન્ટ લાઈન વર્કર રસીકરણ કાર્યક્રમ પણ આ જ રીતે આયોજન પૂર્વક કરવામાં આવશે એવી માહિતી તાલુકા હેલ્થ ઓફિસ ભાણવડ દ્વારા આપવામાં આવેલ.
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કોરોના રસીકરણ મહોત્સવની કરાઈ ઉજવણી
Related Posts
અંબાજીનું ગૌરવ, અંબાજીના અંકિત કુમારે યુપીએસસી પરીક્ષા પાસ કરી
દેશમાં સૌથી અઘરીમાં અઘરી ગણાતી પરીક્ષા UPSC પાસ કરવી ખુબજ અઘરી છે, પણ અડગ મનના…
અંબાજી ખાતે વાર્ષિક મહોત્સવ (3) બાબા શ્રી ખાટુ શ્યામ ના 23 એપ્રિલના અનેકો કાર્યક્રમો
બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ,શ્યામ ભક્તો ,જાણીતા ભજન કલાકાર કાર્યક્રમમા જોડાશે…
ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
અરવલ્લી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,…
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…