Gandhinagar

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે, વડોદરામાં ટૂંકુ રોકાણ. એરપોર્ટ પર કરાયું સ્વાગત

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તેમના ચાર દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. દેશની અંખડિતાના શિલ્પી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નિહાળવા એકતાનગર જઇ રહેલા રાષ્ટ્રપતિએ વડોદરા એરપોર્ટ ખાતે ઉતરાણ કર્યું હતું. જ્યાં તેમને ઉષ્માસભર આવકાર આપવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ બપોર બાદ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડો. હેમાંગ જોશી, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, બ્રિગેડિયર સુરેશ એસ. અને કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ ઉષ્માપૂર્ણ આવકાર આપ્યો હતો. આ બાદ રાષ્ટ્રપતિ અને મહાનુભાવો એકતાનગર જવા માટે રવાના થયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ગાંધીનગર ખાતે કરાયું અનાવરણ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાના ગાંધીનગર…

ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને ‘મંથન બેઠક’ યોજાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ; ભારત સરકારના સહકાર મંત્રાલય દ્વારા “સહકારથી…

1 of 11

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *