આબુરોડ, રાજસ્થાન
વહેલી સવારે નેશનલ હાઇવે 27 પર આબુરોડ નજીક અકસ્માત થયો અમદાવાદ થી જાલોર જઈ રહેલી કારને થયો અકસ્માત
આગળની બાજુ ચાલી રહેલા ટ્રેલરની પાછળ કાર ધૂસી જતા અકસ્માત થયો એકજ પરિવાર ના 6 સભ્યોના ઘટના સ્થળે નીપજ્યા હતા મોત વિનાયક પેટ્રોલ પંપ નજીક ટ્રેલર અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત મહિલા, બાળકો સહિત 6 લોકોના અકસ્માતમાં મોત ગંભીર લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી
રાજસ્થાન પોલીસની ટિમ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને આબુરોડની સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યા ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર અર્થે સિરોહી ખાતે ખસેડવામાં આવી