અમદાવાદ, એબીએનએસ: ગુજરાત મનોમંથન 9 ન્યુઝના એડિટર દિનેશભાઇ પરમારના દીકરી નીલમબેન ડી. પરમાર ને આજે તેમના જન્મદિવસેખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન તેંમને પૂર્ણ આશીર્વાદ સાથે ઉત્તરોતર પ્રગતિ અર્પે અને દીકરી રાજ્ય સાથે સાથે દેશનું પણ નામ રોશન કરે તેવી પરિવારવતી શુભેચ્છાઓ. આપ દીકરી નીલમને 99045 21663 પર પણ શુભેચ્છાઓ પાઠવી શકો છો.