Entertainment

જલસો રિવ્યૂ અદ્ભુત! 4 સ્ટાર ⭐ ⭐ ⭐ ⭐

હમણાં જ “જલસો” નામની ગુજરાતી ફિલ્મ જોયી, જે 13 જૂનથી તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે…

મને મૂવી ખૂબ જ દિલચસ્પ લાગ્યો… ભવિન અને પૂજાની કેમિસ્ટ્રી ટ્રેલરમાંથી જ રોમાંચક લાગે છે અને એમની વચ્ચેનું પ્રેમ પણ ખુબજ આકર્ષક લાગી રહ્યું છે.
પૂજા હંમેશાની જેમ સુંદર લાગી રહી છે અને ભવિનનો લુક પણ ડેશિંગ છે…

ફિલ્મનો ‘રીયલ જલસો’ હેમંગ દવે લાવશે એવું લાગે છે – એમની કોમેડી ફિલ્મમાં સૂરજ જેવી ચમક લાવશે.
અરુણા ઈરાણી, હિતેન તેજવાણી, સોનાલી લેલે, મોર્લી પટેલ, ગૌરી પ્રધાન, હેમંત પંડ્યા, હંસી પરમાર, છાયા વોરા, નક્ષરાજ, કુરુશ દેબૂ, ધર્મેશ વ્યાસ, ઉત્સવ નાયક, નીરવ પટેલ, ઇશિકા શિરસાથ એ પણ શાનદાર અભિનય કર્યો છે.

મૂવી પરથી યૂજીન ડી. સોજાની સિનેમેટોગ્રાફી ખુબજ સુંદર લાગી રહી છે.
પાર્થ ભટ્ટ દ્વારા એડિટ કરાયેલો ટ્રેલર ખૂબ જ શાર્પ છે.
ફિલ્મ એડિટિંગ કોમલ વર્માએ કર્યું છે – જે ટ્રેલર પરથી જોઈને ઉત્તમ લાગે છે.

ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું લાગી રહ્યું છે અને ગીતો પણ સંભળાવા જેવા હશે.

ફિલ્મ કોમલ નાહટા દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને લક્ષ્ય નાહટા, સાહબરાજ નાહટા, સીમા નાહટા દ્વારા નિર્મિત છે – જેનું પ્રોડક્શન વેલ્યુ પણ મૂવી પરથી ખુબ સારી લાગે છે.

ફિલ્મના લેખન અને દિગ્દર્શન રાજીવ એસ. રૂયા દ્વારા કરાયું છે – જે યોગ્ય લાગી રહ્યું છે.

ઓવરઓલ, “જલસો”મૂવી સોલિડ છે, એક એવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જે તમે આખી ફેમિલી સાથે જોઈ શકો છો…
અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ જે ધમાકેદાર કન્ટેન્ટ લાવ્યું છે તેને સલામ!

13 જૂને તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે – મિસ કરશો નહીં.

રિવ્યૂ: અનુજ ઠાકર.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૨૭ જુને રિલીઝ થતી ગુજરાતી ફિલ્મ’ ‘જલેબી રોક્સ’ ની એક ઇવેન્ટ સિંધુ ભવન – ટી પોસ્ટ ખાતે યોજાય ગઈ

. જેમાં કેટલીક મહિલાઓ જેમણે જીવનમાં કંઈક હાંસલ કર્યું છે તેમને ટ્રોફી અર્પણ કરી…

1 of 57

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *