છેલ્લા કેટલાય સમયથી અંબાજી અને દાંતા તાલુકામાં બાઇક ચોરીની ઘટનાઓમાં વધારો થયો હતો
પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધાર્યા બાદ પણ ચોરીની ઘટનાઓ બનતી હતબાઈક ચોર ચીખલા ખાતે આવતા ગુપ્ત માહિતી મળતા પોલીસે પકડ્યો
બાઈક ચોર વિજયભાઈ રામાભાઇ ડાભી દંત્રાલ ગામનો હોવાનો ખૂલ્યુ ચોરીની બાઈક GJ 09 BR 1795 સાથે આરોપી ઝડપાયો
આરોપીને અંબાજી પોલીસમાં થકે લાવવામાં આવ્યોઆરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજ