Breaking NewsCrime

મહેસાણા ઓબ્ઝર્વેશન હોમના અધિક્ષક અને કાઉન્સેલર પર હુમલાનો પ્રયાસ

મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમની ઘટના

કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોએ મચાવી ધમાલ

7 જેટલા કિશોરોએ બારીના કાચ તોડ્યા

કાચથી પોતાના હાથ ઉપર જ કરી ઈજાઓ

ઇજાગ્રસ્ત 7 કિશોરોને સિવિલ સારવાર માટે ખસેડાયા

હાલમાં ઓબ્ઝર્વેશન હોમમાં 40 કિશોરો રખાયા છે

કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રખાય છે ઓબ્ઝર્વેશન હોમમાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *