ગુજરાત નાં દરેક ગામડે-ગામડાઓમાં covid care સેન્ટર અને તાલુકા-જિલ્લા સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે Covid દર્દીઓ માટે સારવારની સગવડ વધારવા બાબત તથા કોવિડ વેક્સીન અને covid ટેસ્ટ કીટ પૂરતા પ્રમાણ માં પ્રાપ્ત થાય અને કાલા બજારિયાઓ ઉપર કડક કાર્યવાહી થાય એ માટે ગુજરાત ની જનતા માટે અમરણ ઉપવાસ ઉપર બેઠા છે , ગુજરાત સ્થાપના દિવસે રેશ્મા પટેલે મુખ્યમંત્રી ને આવેદન પત્ર લખી ને માંગણીઓ કરેલી.
*રેશ્મા પટેલ વધુ માં જણાવેલ કે મુખ્યમંત્રી માત્ર વાતો કરે છે covid ની સુવિધાઓની માત્ર અકડાઓ બોલે છે પણ ગ્રોઉંડ ની વાસ્તવિકતા જોઈએ તો આજ પણ ગુજરાત ની મારી માં-બેન-દીકરીઓ , ભાઈ- બાપ મિન્ટ માં જીવ ખોઈ બેસે છે એટલા માટે હવે વાતો નહિ કામ જોઈ છે અને covid ની વ્યવસ્થા ની નીતિઓ લેખિત માં પ્રજા વચ્ચે સાર્વજનિક કરો , covid help માટે જે ગામડા સુધી ની જે કઈ જવાબદાર અધિકારીઓ ની સમિતિ બનાવો એ contect નંબર લોકો વચ્ચે સાર્વજનિક કરો જેથી લોકો ને સરળતા કોન્ટેક્ટ કરી જીવ બચાવી શકે, બાકી “વેન્ટિલેટર ધમણ” ની મુખ્યમંત્રીશ્રી ની વાતો આજ પણ કાન માં વાગે છે એટલા માટે સાહેબ બધું લેખિત માં જાહેર કરે, માંગો પુરી નહિ કરે ત્યાં સુધી અમરણ ઉપવાસ ચાલુ રેસે અને વધુ જણાવેલ કે મુખ્યમંત્રી ખુડસી પર બેસી covod સુવિધા ના કરી સકતા હો તો ખુડ઼સી ખાલી કરી ડો , જાણતા સાચાવી લેશે ગુજરાત
1 મે 2021 મુખ્યમંત્રી ને પાઠવેલ અવેદન
1)ગુજરાત ના તમામ ગામડાઓમાં covid center બનાવી ઓક્સિજન, બેડ અને દવાઓ સાથે ની પ્રાથમિક સુવિધા કરી આપો જેથી કરી ગામડાઓ ની પ્રજા ને શહેરો સુધી પ્રાથમિક તબક્કામાં દોડવું ના પડે અને કોરોના સ્પ્રેડ નો ભય પણ ઓછો થાય.
2)સિવિલ હોસ્પિટલ માં વેઇટિંગ “ઝીરો” થાય એ માટે તમામ સગવડ જેમકે ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર, રેમડેસીવીર, જેવી તમામ જરૂરી દવાઓની તાત્કાલીક વ્યવસ્થા કરી આપો.
3)જિલ્લા ના તમામ તાલુકા મથકો ઉપર Covid19 ના જે સેન્ટરો છે ત્યાં પણ વેન્ટિલેટર , ઓક્સિજન બેડ , રેમડેસીવર, જેવી દરેક દવાઓ સહીતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં તાત્કાલિક કરી આપો.
4)મેડિકલ સ્ટોર વાળા જે લોકો પાસે થી ઓક્સિમીટર થી લઇ ઈન્જેકશન, દવાઓ માટે ની કાળાબજારી કરી પ્રજાને લૂંટે છે એના માટે કડક પગલાં ભરો.
5)corona વેક્સીન પૂરતા પ્રમાણ માં દરેક માટે ઉપલબ્ધ કરાવડાવો