બનાસકાંઠા
ગ્રામજનો દ્વારા રોજ 2 – 3 કિલોમીટર દુર ચાલીને પાણી લાવવું પડે છે
રાણપુર ગામ માં પીવાના પાણી ની ગંભીર સમસ્યા
200 કરતા વઘુ ઘરોના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે
રોડ, પાણી અને પ્રાથમિક જરૂરિયાત નો મોટો અભાવ જોવા મળ્યો
ગામ લોકોનો મોટો આરોપ કે સરપંચ 4 મહિના થી ગામ ની મુલાકાત લીધી નથી
ગામની બહેનો અને બાળકીઓને પાણી માટે દૂર દૂર સુધી જવુ પડે છે
ધારાસભ્ય પણ વોટ લેવા આવ્યાં ત્યારબાદ આવ્યાં નથી
ગ્રામજનો ની મુખ્ય માંગ કે સરકાર અમારી પાણી ની સમસ્યા દૂર કરાવે