Breaking NewsLatest

અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ની ટીમ એ યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તાર મા સવેઁ પુરો કયોઁ

તાજેતર મા વેજલપુર વિધાનસભા ક્ષેત્ર મા આવતા અને આકસ્મિક આગ મા જે શ્રમજીવી પરિવારો ના ઝુપડા-કાચા મકાનો બળી ને ભસ્મીભૂત થઈ ગયા હતા અને તેઓ પાસે કોઈપણ જાત ના આધારભૂત પુરાવા ન્હોતા તેવા પરિવારો ની મદદે સ્થાનિક ધારાસભ્ય શ્રી કિશોર ચૌહાણ ની રજુઆતો ને ધ્યાન મા લઈ ને પુરવઠા વિભાગ ના ઉચ્ચ અધિકારી શ્રીઓ ની ટીમ એ એક સપ્તાહ નો સ્થળ પર સવેઁ કરી ને તમામ ઝુપડાવાસી ઓને અન્નબહ્મ મા યોજના મા સમાવેશ કરવા માટે નો સવઁ પુરો કયોઁ

આ તમામ ઝુપડા -કાચા મકાનો મા રહેતા પરિવારો ગરીબ કલ્યાણ યોજના થી વંચિત ના બંને તે માટે તેઓ ને અન્નબહ્મ યોજના નું વિતરણ પણ તાકીદે સોમવાર થી સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ના અધિકારી ઓની દેખરેખ મા વિતરણ શરુ કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ પખિવાડયા પહેલા વેજલપુર વિસ્તાર ના શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા આકસ્મિક આગ પસરતા તમામ કાચા મકાનો સહિત ના ઝુપડા ઓ બળી જતા ઘરવખરી સહિત નો તમામ દસ્તાવેજી પુરાવા ઓ સાથે રેશનકાડઁ પણ રાખ થઈ જતા તેઓ માટે વિકટ સમસ્યા ઉભી થઈ હતી તેને ધ્યાન મા રાખી ને રાજ્ય સરકારે સવેદનશીલ અભિગમ દાખવતા સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ ની રજુઆતો ને અગઁતા આપી પુરવઠા વિભાગ એ તુરંત સવેઁ હાથ ધરી આવા અસરગસતો ની યાદી સવેઁ દ્દારા ત્યાર કરી ને તેઓ ને સોમવાર થી અન્નબહ્મ યોજના નું અનાજ વિતરણ શરુ કરવાની તૈયારી ઓને પણ આખરી ઓપ આપી દેવાયો તેમજ તેઓ ને રેશનકાડઁ પણ વિનામુલ્યે તમામ પરિવારો ને આપવામા આવશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…

1 of 717

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *