Breaking NewsLatest

અરવલ્લીઃઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ધનસુરા ધ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં માસ્ક વિતરણ.

આગામી સમયમાં ધનસુરા ની ઓફિસો માં પણ વિતરણ કરાશે

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ધનસુરા ધ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ધનસુરા ધ્વારા કોરોના માં સરાહનિય કામગિરી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લા રેડક્રોસ સોસાયટી ના પ્રમુખ ભરતભાઈ ના માર્ગદર્શન હેઠળ ધનસુરા કોલેજમાં માસ્ક વિતરણ અને સર્ટી નું વિતરણ કરાયું હતું સાથે ગામની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માં પણ માસ્ક વિતરણ કરાયું હતું આ પ્રસંગે કોલેજના ઉપપ્રમુખ ગોપાલભાઈ ઠેકડી ધનસુરા કેળવણી મંડળ ના મંત્રી ધીરુભાઈ પટેલ તથા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ધનસુરા ના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ,હસમુખભાઈ પટેલ,લલીતભાઈ,ભરતભાઈ ઠુમ્મર,કાર્તિકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *