અરવલ્લી
મોડાસા -માલપુર રોડ પર આવેલા ફરેડી ગામની સીમમાં એક ઓરડીમાં રમતા હતા જુગાર
હાઇ પ્રોફાઇલ 9 જુગારીઓને ગ્રામ્ય પૉલિસે ઝડપી પાડ્યા
ચાર જેટલી મોંઘીદાટ કારમાં તમામ જુગારીઓને ગ્રામ્ય પૉલિસ મથકે લવાયા
તમામ જુગારીઓ માં ડોકટરો, શિક્ષકો અને સરકારી કર્મચારીઓ પકડાયા હોવાનું સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ પ્રમાણે
1 મનીષ શકરલાલ ભાવસાર 5 વલ્લભ ટેર્નામેન્ટ મોડાસા 2 યોગેશભાઈ પ્રવીણભાઈ પંચાલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા 3, રાજેશભાઈ મોહનભાઈ પટેલ રહેવાસી સાકરીયા તાલુકો મોડાસા,4, ભાવેશભાઈ પુજલાલ ભાવસાર રહેવાસી શુભ ડિવાઇસ મોડાસા 5,જીગરભાઈ મોહનભાઇ પ્રજાપતિ રહેવાસી પ્રમુખધામ સોસાયટી મોડાસા 6, કમલેશભાઈ અમરતભાઈ પટેલ ઓમનગર સોસાયટી મોડાસા 7 કેતનભાઈ ધીરેનભાઈ પ્રજાપતિ રત્નદીપ સોસાયટી મોડાસા 8, આનકુમાર હસમુખભાઈ પટેલ મઝુમનાગર સોસાયટી મોડાસા સરકારી નોકરી સિંચાઈ વિભાગ મોડાસા 9, હિમેશકુમાર મોહનભાઇ પટેલ વિદ્યાકુંજ સોસાયટી મોડાસા આ તમામ ની પાસે થી 9.90350 નો કુલ મુદ્દામાલ સાથે મોડાસા ગ્રામ્ય પોલીસે પકડ્યા શહેર માં હાહાકાર મચી ગયો
અરવલ્લી જિલ્લામાં બિલ્ડરો સરકારી કર્મચારીઓ અને વેપારીઓ નું હાઈપ્રોફાઈલ જુગાર ધામ પકડયું
જેમાં અરવલ્લી જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી નો પુત્ર અને ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ના સંચાલક ના પુત્ર સહિત જુગાર રમતા ઝડપાયા સમગ્ર કેસ રફેદફે કરવા રાજકારણીઓ અને સમાજ સેવકો ના ધમપછાડા