Breaking NewsLatest

વાવડી દૂધ મંડળી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

અરવલ્લી
વાવડી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી અને સાબર ડેરી ના સંયુક્ત ઉપક્રમે હનુમાનજી મંદિર ખાતે સાબર ડેરી ના ડિરેક્ટર શ્રી ડૉ વિપુલભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં ઉપસ્થિત મંડળીના સભાસદો ને દૂધ વ્યવસાય ના ઉજળા ભવિષ્ય ને ધ્યાને લઈ વિપુલ ભાઈ એે પ્રાસંગિક ઉદ્બોધન માં દૂધ ઉત્પાદક સભાસદો ના ઉત્કર્ષ માટે સાબર ડેરી સતત પ્રયત્નશીલ છે અને પોષણક્ષમ દૂધ ના ભાવ આપવા કટિબદ્ધ હોવાનું જણાવેલ વધુમાં પશુપાલન વ્યવસાય ના વિસ્તરણ અને વિકાસ માટે સાબર ડેરી અને સરકારશ્રી ની વિવિધ યોજનાઓ અંગે સાબર ડેરી ના અધિકારી ડૉ જે કે પટેલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ માં સાબર ડેરી ના અધિકારીઓ શ્રી દિલીપભાઈ, બિપીન ભાઈ, જીગ્નેશ ભાઈ, નિલેશ ભાઈ તથા મંડળીના ચેરમેન શ્રી રમેશ ભાઈ, સેક્રેટરી જગદીશભાઈ, સરપંચ શ્રી અને બહોળી સંખ્યામાં સભાસદ હજાર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *