ખેડબ્રહ્મા ખાતે માલ વહન રેલ્વે પણ ચાલતી હતી પરંતુ છેલ્લા ત્રણેક વરસથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાના કારણે હિંમતનગર થી ફિલ્મ સુધી રેલ્વે બંધ કરી દેવામાં આવી હતી સાથે રેલવેના પાટા પણ દૂર કરેલા હતા જેનો આજ દિન સુધી ફરી કામ ચાલુ થયેલ નથી આ કામ સત્વરે ચાલુ થાય અને ખેતરમાં તાલુકાને બ્રોડગેજ રેલવે નો લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાત મોટું નાના અંબાજી તરીકે ઓળખાતું પ્રખ્યાત યાત્રાધામ છે યાત્રાળુઓ મોટી સંખ્યામાં માના દર્શને આવે છે વર્ષમાં ત્રણ મોટા લોકમેળો ભરાયો ભરાતા હોય ખેડબ્રહ્મા ખાતે રોજની રેલવે flipped અમદાવાદ ખાતે જતી હતી અને યાત્રાળુઓના રેલવે નો લાભ લેતા હતા ફિલ્મ તાલુકા ની આજુ બાજુ ની જનતા ને શત્રુને મુસાફરી માટે આ રેલ્વે બંધ થતાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સત્વરે અમારી યાદ લોક લાગણી અને માગણીને રજૂઆત કરી કે તેમાં તાલુકાની જનતાને આવેદનપત્ર દ્વારા કરવામાં આવ્યા છે આવેદન આપવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેતરોમાં શહેરના પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઈ ચેરમેન જીતેન્દ્રસિંહ ચૌહાણ ફિલ્મમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ નગર પાલિકા સદસ્ય બ્રિજેશભાઈ બારોટ પૂર્વ સદસ્ય પીન્ટુભાઇ દીક્ષિત તેમજ કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ હાજર હતા

















