અમદાવાદ: હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ચિત્રો ધરાવતું પુસ્તક બજરંગ દળે જાહેરમાં સળગાવ્યું: વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપી છે. કામસૂત્રના ટાઇટલથી પ્રકાશિત પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતાઓનાં અશ્લીલ ચિત્રો મુકવાની ગંભીર ફરિયાદ બજરંગ દળને મળતા, ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક જવલિતભાઈ મહેતા, નિપૂર્ણભાઈ ભટ્ટ તથા અન્ય કાર્યકર્તાઓએ કર્ણાવતીમાં એસ જી હાઇવે પર આવેલ લેટીટ્યુડ નામના સ્ટોર પર જઈ ખરાઈ કરતા, હકીકત સાચી માલુમ પડેલ હતી. બજરંગ દળે પોતાના સ્વભાવથી વિપરીત સંયમ દાખવી આ સ્ટોર બહાર આ પુસ્તક સળગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો તથા તમામ વેચાણકર્તાઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ પુસ્તકનું વેચાણ કરવામાં આવશે તો પુસ્તક દુકાન બહાર નહીં, દુકાન સાથે સળગશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બજરંગદળની વેચાણકર્તાઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. હિન્દૂ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા ધરાવતી પુસ્તક હટાવો નહીં તો દુકાન સળગશે.
Related Posts
સમગ્ર ભારતમાં એક અનોખું ગામ: જ્યાં 800 વર્ષથી રક્ષાબંધન પૂનમે નહીં, ભાદરવા સુદ તેરસે ઉજવાય છે
રાધનપુર. એ.આર. એબીએનએસ : ભારતભરમાં આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પર્વ…
મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના…
મોટી બહેને ભાઈને બાંધ્યું અનોખું રક્ષાસૂત્ર – ભાઇને કિડની આપીને આપ્યું નવજીવન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: યમુનાએ યમને રાખડી બાંધી અને દ્રૌપદીએ કૃષ્ણને રાખડી…
રાખડીના તાંતણે ગૂંથાઈ આત્મનિર્ભરતાની નવી ગાથા…!!!
ગુજરાતના ૧૫૦થી વધુ સ્વ-સહાય જૂથની ૧૫,૦૦૦થી વધુ બહેનોએ રાખડી બનાવીને આવકનો નવો…
રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગરમા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિર યોજાઇ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત…
ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…
અંબાજી શક્તિપીઠ નજીક ગણેશ ફૂડ કોર્ટનો ભવ્ય શુભારંભ
અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે અને આ શક્તિપીઠ ખાતે હાલમાં મોટી…
दून संस्कृति ने आज जी एम एस रोड स्थित होटल ग्रांड लिगेसी प्राइम में तीज उत्सव मनाया।
सर्वप्रथम दीप प्रज्वलन मुख्य अतिथि पत्रकार एवं समाजसेवी सुश्री रचना पानधी,…
બિહારના પટનામાં વિશ્વકર્મા રાજનીતિક અધિકાર રેલીમાં ગુજરાતનાં કાલુરામ લુહારની હાજરી તથા યુવા નેતા નિલેશ ક્નાડિયાએ આપ્યું આક્રમક વક્તવ્ય.
ભારતીય વિશ્વકર્મા મહાસંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ મુકુલ આનંદ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ…