ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ
વલભીપુર શહેર પ્રમુખ નામદેવ સિંહ પરમાર
વલભીપુર તાલુકા પ્રમુખ દિનેશભાઇ દિયોરા
ભારતીય જનતા પાર્ટી ભાવનગર જીલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ નો વલભીપુર તાલુકા અને શહેર ભાજપ કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારોહ યોજાયો
ગુજરાત નાં લોક સાહિત્યકાર આહિર માયાભાઈ.વલભીપુર નાં ધારાસભ્ય શંભુનાથ બાપુ. પ્રદેશ અગ્રણી ધવલભાઈ દવે. ઉપસ્થિત રહ્યા હતા
વલભીપુર તાલુકાના બોહળી સંખ્યામાં કાર્યકરો અને સામાજિક આગેવાનો દ્વારા પ્રમુખોને શાલ તલવાર મોમેનટો આપીને રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવી હતી
સંપૂર્ણ કાર્યક્રમનાં સૌજન્ય જે કે હોટલ પરિવાર કાનપર ચૌહાણ મયુરસિંહ દ્વારા કરવામાં આવ્યો
અહેવાલ ધમેન્દ્ર સિંહ સોલંકી વલભીપુર