Breaking NewsEntertainment

વનરાજ સિસોદિયા ફીલ્મ્સ નું સુંદર મજાનું ગુજરાતી રોમેંટીક સોંગ “વરસાદી પ્રિત” યુટ્યુબ પર આવી ગયું છે.

જેમાં મુખ્ય ભૂમિકામાં વનરાજ સિસોદિયા અને પુજા પ્રજાપતિ છે. ગીતના ગાયક સુમિત ભાટીયા છે. સુમિત, વિશાલ અને ઉત્પલ ની ત્રિપૂટીએ મ્યઝિક આપ્યુ છે. જ્યારે લીરીક્સ મૌલિક જાજડીયા ના છે.
વરસાદની સીઝન બધાને ગમે અને જ્યારે આ ગીત જ વરસાદનું હોય ત્યારે લોકેશન પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. આ ગીતના લોકેશન એક થી એક ચઢીયાતા છે. ગીતના સીનેમેટોગ્રાફી કરી છે રવિ પટેલે તેમજ ડીરેક્શન કર્યુ છે આનંદ મેહરા અને રવિ પટેલ.
“વરસાદી પ્રિત” ઓવરઓલ વરસાદની મૌસમમાં પ્રિયતમાની યાદમાં હર્ષોલ્લાસ સાથે ખોવાય જવાય તેવું ગીત છે. એકવાર જરૂર થી જોજો અને આપના રીવ્યું કોમેંટ કરી જણાવજો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાળપણ સાથે જોડાયેલી ગુજરાતી ફિલ્મ ‘ગોતી લો’ નું બોક્સ ક્રિકેટમાં રમતાં રમતાં ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું

અનુજ ઠાકર. આજના મોબાઈલ રમતોથી ઉભરાતા જમાનામા જુના સમયના બાળપણની ભુલાયેલી રમતોને…

1 of 388

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *