અમદાવાદ: હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે વૈશ્વિક મંદી સાથે શિક્ષણનો સ્ત્રોત અટકી પડ્યો છે આવા કપરા સમયમાં અમદાવાદ ખોખરા વોર્ડ વિસ્તારમાં NSUI દ્વારા વિધવા મહિલાઓના બાળકોને શિક્ષણ મળી રહે તેવા ઉમદા કાર્ય હેતુ વિના મૂલ્યે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે 68 જેટલા વાલીઓ પોતાના બાળકો માટે ચોપડાઓ લેવા ઉપસ્થિત રહ્યા હતા અને દરેક બાળકને એક ડઝન ચોપડાઓનું વિતરણ કરાયું હતું. હાલ કોરોનાના કપરા સમયને જોતા કાર્યક્રમમાં બાળકોને ઉપસ્થિત રખાયા નહોતા. આ કાર્યક્રમને NSUI ના મહામંત્રી ગૌરાંગ મકવાણા, અભિષેક ઠાકર, ભાવિક રોહિત જેવા નવ યુવાઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.
વિધવા બહેનોના બાળકોને સારા શિક્ષણ હેતુ ચોપડા વિતરણનું ઉમદા કાર્ય કરતું અમદાવાદ NSUI ના યુવાઓ
Related Posts
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે ભાવનગર સાયકલ ક્લબ આયોજિત 15 કી.મી. સાયકલ રાઈડ યોજાઈ.સાયકલ રાઇડમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ જોડાયા હતા.
ભાવનગર સાયકલ ક્લબ દ્વારા તા. 1 જૂન 2025 રવિવારના રોજ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના…
રોકડ રૂ.૧૦,૨૬૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ-૪૦૭ તથા બિયર ટીન નંગ-૧૦ કિં.રૂ.૧,૨૫,૨૮૭/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ-૧૭૨૮ કિં.રૂ.૫,૫૭,૫૬૮/- સહિત કુલ કિ.રૂ.૮,૫૭,૫૬૮/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૩,૨૬૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
“दून हस्तशिल्प बाज़ार” का भव्य आयोजन – 27 व 28 मई को सैफरन लीफ में
देहरादून, मई 2025 – हर्षल फाउंडेशन, आई वी एफ एवं फिक्की फ्लो उत्तराखंड के…
ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રોડ શૉ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને…
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો અલગ અલગ જગ્યાએ થયેલ ચોરી ના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…