અધિક પોલીસ મહાનિર્દશક સા.શ્રી ક્રાઈમ અને રેલવે ગુ.રા ગાંધીનગર નાઓએ આપેલ પેરોલ/ફર્લો/વચગાલાળાના જામીન ઉપરથી/જેલ ફરારી/પોલીસ જાપ્તા ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ આપેલ ડ્રાઈવ આધારે
💫 બોર્ડર રેન્જ આઈ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ આપેલ સુચના અંતર્ગત
પોલીસ અધીક્ષક શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ આપેલ ડ્રાઈવ આધારે
💫 શ્રી જે.બી.આચાર્ય પોલીસ ઈન્સ્પેક્ટર અંબાજી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ
શ્રી પી.કે.લીબાચીયા પોલીસ સબ ઈન્સ્પેક્ટર અંબાજી પોલીસ સ્ટેશન નાઓના સુપરવિઝન હેઠળ અ.પો.કો મુકેશભાઈ ગલબાભાઈ તથા અ.પો.કો ભરતભાઈ ગોરધનજી તથા અ.પો.કો શૈલેશકુમાર સાયબાભાઈ તથા અ.પો.કો ભાનુભાઈ ભેમજીભાઈ નોકરી અંબાજી પોલીસ સ્ટેશન નાઓ રાજ્સ્થાન રાજ્યના માંડવા તા.કોટડા મુકામે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી હકીકત આધારે
અંબાજી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૨૫/૨૦૧૦ ઈ.પી.કો ક. ૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામના છેલ્લા દસ(૧૦) વર્ષથી નાસતા ફરતા આરોપી માલીયાભાઇ ખેતાભાઇ જાતે.બુંબડીયા ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.પાડલી તા.કોટડા જી.ઉદેપુર (રાજસ્થાન) વાળાને તા.14/07/2021 ના રોજ રાજ્સ્થાન રાજ્યના પાડલી તા.કોટડા મુકામેથી પકડી પાડી અંબાજી પો.સ્ટે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી