રાકેશ શર્મા: ત્રણ મિત્રો માઉન્ટઆબુ ફરવા આવ્યા હતા ત્યારબાદ આબુરોડ પહોંચ્યા. આબુરોડ થી 3 લોકો ગાડી ભાડે કરી ભીનમાલ માટે નીકળ્યા હતા
આબુરોડ થી કૃષ્ણગંજ અનાદરા પહોંચ્યા તો 2 બીજા લોકો બાઈક લઈને કાર પાછળ આવવા લાગ્યા
ભીનમાલ પહોંચ્યા બાદ ગાડી ના ચાલકે ભાડું માંગ્યું તો ડરાવીને ગાડી લઈને ભાગી ગયા. ગાડી નો ડ્રાયવર બચીને હોટલ પહોંચી ગયો હતો
આબુરોડ તળેટી ના ગાડી ના માલીકે ડ્રાયવર નો ફોન ન લાગતા પોલીસ ફરીયાદ કરી હતી
આબુરોડ પોલીસે ડ્રાયવર નું જીપીએસ લોકેશન જોતા સાંચોર નું લોકેશન આવતું હતું
સાંચોર પોલીસે 10 કલાક બાદ ડ્રાયવર ને લઈને આરોપીઓ સુધી પહોંચ્યા. આરોપીઓ ગાડી કબાડી બજાર મા વેચવાના હતા