અમદાવાદ: ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા મુખ્યમંત્રીના સલાહકારની કચેરી (સંરક્ષણ અને એરોસ્પેસ) સાથે મળીને આર્મી ડિઝાઇન બ્યૂરોના અધિક મહા નિદેશક મેજર જનરલ કે.વી.જૌહર સાથે ગુજરાતમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ તેમજ ઉત્પાદન વિકાસમાં સંરક્ષણ ઉદ્યોગ માટે રહેલી તકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેજર જનરલ જૌહરે વિવિધ સંરક્ષણ સંબંધિત પરિયોજનાઓમાં સ્વદેશીકરણ અને ઔદ્યૌગિક સહયોગ અંગે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. તેમણે ઉદ્યોગજગત અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે મજબૂત જોડાણ પર વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠક ગુજરાત સરકારના સલાહકાર એર માર્શલ આર.કે. ધીરની અધ્યક્ષતામાં યોજાઇ હતી અને ઔદ્યોગિક વિસ્તરણ બ્યૂરો (iNDEXTb)ના પ્રબંધ નિદેશક IFS સુશ્રી નિલમ રાની પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ વાર્તાલાપથી ઉદ્યોગજગતના સભ્યોને આર્મી ડિઝાઇન બ્યૂરો સાથે નવા ઉત્પાદનના વિકાસ માટેના માર્ગો અને મહત્વ સમજવામાં મદદ મળી હતી.
આર્મી ડિઝાઇન બ્યૂરો અને CII દ્વારા ગુજરાતમાં સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે તકોનું અન્વેષણ કરાયું
Related Posts
કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે
આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોએ પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીનુ અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વતી કર્યું સન્માન
અમદાવાદ, સંજીવ રાજપૂત: સફાઈ કર્મચારીઓના કલ્યાણ અર્થે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છકાર…
સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા
અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…
વીજપડી બાયપાસનો શુભારંભ કરતા ધારાસભ્ય કસવાલા
50 વર્ષો બાદ વીજપડીને ટ્રાફિક માંથી છુટકારો થયો : શ્રી કસવાલા બે તબક્કાના કામ…
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના…
જામનગર આપ પ્રમુખના જન્મદિને મહા રકતદાન કેમ્પમાં યોજાયો 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ
જામનગર જિલ્લા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ અને આપ પાર્ટી પ્રમુખ આહીર સમાજ આગેવાન…
બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…
લીલીયાના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
ધારાસભ્ય કસવાલાની જહેમતથી લીલીયા - પાંચતલાવડા રોડ માટે 14.50 કરોડ મંજૂર…
વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..
એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…