અમદાવાદ,પ્રતિનિધિ દ્વારા
અમદાવાદના સ્લમ વિસ્તારો ની મુલાકાત Usha UR Foundation પ્રમુખ પ્રિન્સી ઈન્કલાબે લીધી હતી.
તેઓ ઝૂંપડપટ્ટીઓ પર પહોંચ્યા હતા અને ઝુપડપટ્ટી ના બાળકો સાથે વાત કરી હતી, તેમના હાલ ચાલ પૂછ્યા હતા. તેમણે સૌને કેક આપી હતી .
પ્રીન્સીજી આવી સોશિયલ એક્ટિવિટી કરતા રહે છે અને ગરીબ બાળકોને ભણતર મળી શકે અને પૂરતું ભોજન મળી શકે તેના પૂરતા પ્રયત્નો કરતા રહે છે,
થોડા સમય પહેલા પણ lockdown માં પણ સતત 3 મહિના સુધી Usha UR Foundation દ્વારા ફુડ પેકેટ કે બપોર રાત્રે બે ટાઇમ જમવાનું ગરીબ લોકોને આપવામાં આવ્યું હતું…પ્રિન્સી ઈન્કલાબ હંમેશા ગરીબ નાના બાળકો પ્રત્યે હમદર્દી બતાવે છે અને ઘણા લાંબા સમયથી તે પોતાના NGO દ્વારા મદદ કરતા આવે છે બાળમજૂરી રોકવા માટે ઘણા પ્રયાસ કરી રહ્યા છે ટૂંક સમયમાં Usha UR Foundation પોતાના દ્વારા અનાથાશ્રમ ખોલવાનો પ્રયાસ કરી રહી છે.