કટોસણ સ્ટેટ પરિવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થ ગયા હતા ત્યાં માતા વૈષ્ણોદેવી પાસે ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસેર ગામના એક મધ્યમ વર્ગના પરિવારમાં એક ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાજદિપસિંહ રાઠોડ જન્મે તંદુરસ્ત હતા દોઢ મહિના પછી એમને શરીરના અંગો સંકોચવા લાગ્યા અમદાવાદની હોસ્પિટલના તમામ રિપોર્ટ પછી ડોકટર,અરવિંદ મનહાસ,તથા ડોકટર હાર્દીક ઉપાધ્યાય દ્વારા જાણવા મળ્યું કે એસ,એમ,એ વન નામની બીમારીથી પીડાતા માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને આ બિમારીનો ઇલાજ ભારત દેશમાં નથી તે માટે અમેરિકામાં આ ઇન્જેક્શનની કીમત બાવીસ કરોડ રૂપિયા થાય છે બાવીસ કરોડ રૂપિયા એ મધ્યમ વર્ગના પરીવાર માટે આભ સમાન હતા પુત્ર માટે જીવનની અપેક્ષા હતી ધૈર્યરાજસિહ રાઠોડને મદદની જરૂર છે તેેેવું પિતા રાજદીપસિંહ દ્વારા મિડિયા કર્મીઓ ને જણાવ્યું ત્યારે ગુજરાત રાજ્યના માનવોની મહેક ઉભરાઈ આજે ગુજરાતના રોડ રસ્તા પર એક જ નારો છે ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો ઇન્ફેન્ટ ગુરુ નામના એન,જી,ઓ માં ખાતુ ચાલુ છે ગુજરાતની જનતાએ ધૈર્યરાજસિહ રાઠોડને યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે ત્યારે કટોસણ સ્ટેટ પરીવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતના તમામ ક્ષત્રિયોને યથાશક્તિ પ્રમાણે મદદ કરવા માટે જાહેર અપીલ કરી છે માટે ધૈર્યરાજસિંહ રાઠોડ તેના પરિવારનો એક લાડકવાયો દીકરો છે ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાઠોડ પર કુદરત જાણે અચાનક રૂઠી માટે, કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો ભારતદેશ સંસ્કૃતિ અને ઘર્મ નિષ્ઠાવાન,દેશ છે ત્યારે ગુજરાતમાંથી અનેક સંસ્થાઓ તથા અનેક સંગઠનનો મદદરૂપ થયા સાધારણ જીવન જરૂરિયાત ચલાવતો આમ માનવીથી લઈ ઘણા છેવાડાના વ્યક્તિગતો દ્વારા મદદ માટે આ ખૂબ જ મોટું યોગદાન અભિયાન ચલાવ્યું છે બાળકને રૂપિયા બાવીસ કરોડ જેટલું માતબર રકમ ભેગી કરીને એસ એમ એ વન નામની બીમારી થી મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતની તમામ જનતા તથા ક્ષત્રિયોને ઇન્દ્રજીતસિંહ કટોસણ સ્ટેટ રાજ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે આ ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો અને ધૈર્યરાજસિહ રાઠોડ જલ્દીથી સાજા થાય તેવા આશીર્વાદ માં વૈષ્ણોદેવી પાસે કટોસણ સ્ટેટ પરિવારના ઝાલા ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ અંતરના ભાવથી આશીર્વચન માંગણી કરી હતી
કટોસણ સ્ટેટ રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ધૈર્યરાજસિંહ રાઠોડ માટે માતા વૈષ્ણોદેવી પાસે આશીર્વાદ માગ્યા
Related Posts
રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ
વલસાડ, સંજીવ રાજપૂત: આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે…
ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…
રાજ્યના પોલીસ વડાએ કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગુજરાત પોલીસ તાલીમ અકાદમી…
ગોધરા ખાતે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઇ.
એબીએનએસ, ગોધરા:: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતામાં જિલ્લામાં કરુણા…
વાહકજન્ય રોગો સામે ગાંધીનગર મહાનગરપાલિકાનો રાત્રી સર્વે હાથ ધરાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ…
જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે સાયબર વર્કશોપ યોજાયો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર શહેર અને જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ…
જિલ્લા ક્લેક્ટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે “જળ શક્તિ અભિયાન ૨૦૨૪” અંતર્ગત બેઠક યોજાઇ
એબીએનએસ ગોધરા: જિલ્લા ક્લેક્ટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર કચેરી, ગોધરા…
બનાસકાંઠાના આદિવાસી નેતા નું મોટું નિવેદન,બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે બહારથી આવેલા અને જય જોહર બોલતા નેતાઓ ચેતી જજો આદિવાસી
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં દાંતા અને અમીરગઢ તાલુકામાં સૌથી…
ગોધરાના વણાંકપુર ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો.
એબીએનએસ, ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા જિલ્લાના ગોધરા…
ગાંધીનગર મહાનગરાપાલિકાના કાયમી સફાઈ કામદારોને મુકાદમ તરીકે બઢતી અપાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: હાલમાં દિવાળીના તહેવારના તુરંત જ બાદ ગાંધીનગર…