યાત્રાધામ ખેડબ્રહ્મા મા મા અંબીકા માતાજી નુ પ્રાગટ્ય સ્થાન આવેલુ છે અને લોક વાયકા પ્રમાણે દાંતા ના રાજા અંબિકા મા ને સાથે લઈ ગયા હતા અને અંબા મા અંબાજી મા બીરાજ માન છે એટલે અંબાજી ને મોટા અંબાજી અને ખેડબ્રહ્મા ને નાના અંબાજી તરીકે ઓળખાય છે લાખ્ખો ભક્તો માની આરાધના કરવા યાત્રાધામ ખેડબ્રહ્મા અંબીકા માતાજી મંદિર આવતા હોય છે
ત્યારે આજે પોષી પુનમ જગત જનની જગદંબા મા નો આજે પ્રાગટય દિવસ ગણાય છે કોરોના ની ગાઈડ લાઈન મુજબ મંદિર કરવામા આવ્યુ છે પણ મંદિર ને શણગાર કરવામા આવ્યુ છે અને કેક કાપી ઉજવણી કરવામા આવી હતી અને તેની સાથે સાથે હર ધર દિપ ની ઉજવણી કરવા મા આવી હતી તેના અનુસંધાને શહેર મા આજે લોકો પોત પોતા પા ધર આગળ ધી ના દિવા પ્રગટાવી ને અને ફટાકડા ફોડી પોતા પોતાના ધરે જ ઉજવણી કરી હતી કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરી ને ઉજવણી કરી છે આજે ખેડબ્રહ્મા નગર મા દિવાળી જેવો માહોલ જોવા મલ્યો હતો મંદિર મા 208 દિવા તથા શહેર મા અલગ અલગ મંદિરો એ પણ 108 દિવા કરી ઉજવણી કરવામા આવી હતી……..
નિકુંજ રાવલ ખેડબ્રહ્મા