Breaking NewsCrime

ગઢડા તાલુકાના ઢસા ખાતે આંગડિયા કર્મચારી લુંટાયો

આંગડિયા કર્મચારી બાઈક પર ૧૮ લાખ રોકડ સહિત ૧૧ લાખનાં પાર્સલ (અંદાજે) લય સ્ટેશન રોડ પર જતો હતો ત્યારે અજાણી ફોર વ્હીલર દ્રારા બાઇક ને ટક્કર મારી રૂપિયા પાર્સલ લય ફોર વ્હીલર ચાલક ફરાર થઇ જતાં ઢસા પોલીસ ને જાણ કરવામાં આવી

ઢસા પોલીસ સ્ટેશન પીઆઇ કે કે સોલંકી સહિત સ્ટાફ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી

સ્ટેશન રોડ પર ફોર વ્હીલર દ્રારા જોરદાર બાઇક ને ટક્કર મારી રોકડ ૧૮ લાખ ૧૧ લાખના પાર્સલ

ઢસા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

ઢસા ગામના સ્ટેશન રોડ પર વહેલી સવારે છ આસપાસ આર મહેન્દ્ર કુમારનો આંગડીયા કર્મચારી બાઈક પર જતા હોય ત્યારે એક સફેદ કલર ની ફોર વ્હીલર દ્રારા ટકર મારી લુંટ ચલાવી આરોપી ફોર વ્હીલર લય ફરાર થઈ ગયેલ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 375

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *