Breaking NewsCrime

ગારીયાધાર તાલુકાના નાનીવાવડી ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને રોકડ રૂ.૩,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી ગારીયાઘાર પોલીસ જી.ભાવનગર

ભાવનગર રેન્જ મે.પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા તથા પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચનાનો અમલ કરવા ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ સાહેબ નાઓની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન પો.કોન્સ. વિજયભાઇ સામતભાઇને બાતમીરાહે હકિકત મળેલ કે ગારીયાધાર નાનીવાવડી ગામે ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સાત ઇસમો જાહેરમાં તીન પતીનો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા ૩,૩૭૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

(૧) પ્રભુભાઇ ગોબરભાઇ વાઘેલા જાતે.કોળી ઉ.વ.૨૭ ધંધો.મજુરી રહે.નાનીવાવડી ગામ-કુંભાર શેરી તા.ગારીયાધાર જી.ભાવનગર (૨) વિનોદભાઇ કરમશીભાઇ કંટારીયા જાતે.અનુ.જાતી ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.નાનીવાવડી ગામ-બસ સ્ટેન્ડ પાસે તા.ગારીયાધાર (૩) મનોજભાઇ મનસુખભાઇ પરમાર જાતે.કોળી ઉ.વ.૨૮ ધંધો-હિરા મજુરી રહે.માનવિલાસ તા-ગારીયાધાર જી.ભાવનગર
(૪) હરીભાઇ ભીખાભાઇ કલાણીયા જાતે.કોળી ઉ.વ.૫૫ ધંધો.મજુરી રહે.નાનીવાવડી ગામ-શક્તીપ્લોટ તા.ગારીયાધાર
(૫) વિપુલભાઇ બાબુભાઇ વાઘેલા જાતે.કોળી ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.નાની વાવડી ગામ-કુંભારશેરી તા.ગારીયાધાર જી.ભાવનગર (૬) દાનાભાઇ બાલાભાઇ વાઘેલા જાતે.કોળી ઉ.વ.૫૫ ધંધો.મજુરી રહે.નાનીવાવડી ગામ-કુંભારશેરી તા.ગારીયાધાર જી.ભાવનગર
(૭) વલ્લભભાઇ ટપુભાઇ ધારાવાડીયા જાતે.કોળી ઉ.વ.૫૦ ધંધો.મજુરી રહે.સાજણટીબા ગામ તા.લીલીયા જી.અમરેલી

ગારીયાધાર શહેર વિસ્તાર દેપલાપરા ખાતેથી જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીને રોકડ રૂપિયા.૧૮,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭ તથા એક મોટર સાયકલ ના મુદામાલ મળી કિ.રૂ.૨૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૩૮,૮૦૦ /- ના મુદ્દામાલ સાથે પકડી લેતી ગારીયાઘાર પોલીસ જી.ભાવનગર
ઉપરોક્ત સુચના અનુસાર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ. શૈલેષભાઇ લાભુભાઇ ચાવડાને બાતમીરાહે હકિકત મળેલ કે ગારીયાધાર શહેર દેપલાપરા ખાતે ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સાત ઇસમો જાહેરમાં તીન પતીનો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા રોકડ રૂપિયા.૧૮,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૭ તથા એક મોટર સાયકલ ના મુદામાલ મળી કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ.૩૮,૮૦૦ /- ના મુદ્દામાલ સાથે આઠેય ઇસમો મળી આવતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

(૧) અરવિંદભાઇ રવજીભાઇ જેઠવા જાતે.મોચી ઉ.વ.૪૩ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર
(૨) વિશાલભાઇ રાજુભાઇ ગૈાસ્વામી જાતે.બાવાજી ઉ.વ.૧૮ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર
(૩) રવજીભાઇ પરસોત્તમભાઇ ખસીયા જાતે.કોળી ઉ.વ.૫૦ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર
(૪) ઘનશ્યામભાઇ ચેાંડાભાઇ ગોહેલ જાતે.કોળી ઉ.વ.૩૬ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર
(૫) હાર્દિકભાઇ ચંદુભાઇ ચૈાહાણ જાતે.કોળી ઉ.વ.૨૩ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર
(૬) વિપુલભાઇ કાન્તીભાઇ મોચી જાતે.કોળી ઉ.વ.૩૫ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર
(૭) નરેશભાઇ બુઘાભાઇ વનરા જાતે.મોચી ઉ.વ.૨૬ રહે.ઘુફણીયા રોડ,દામનગર તા.લાઠી જી.અમરેલી
(૮) ભરતભાઇ ચતુરભાઇ મકવાણા જાતે.મોચી ઉ.વ.૫૦ રહે.દેપલાપરા,ગારીયાઘાર જી.ભાવનગર

ગારીયાધાર તાલુકાના નાનીવાવડી ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા સાત જુગારીને રોકડ રૂ.૩,૩૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી ગારીયાઘાર પોલીસ જી.ભાવનગર
ઉપરોક્ત સુચના અનુસાર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ. રૂખડભાઇ પોપટભાઇ બળાયકાને બાતમીરાહે હકિકત મળેલ કે ગારીયાધાર તાલુકાના ઠાંસા ગામ ખાતે તળાવ પાસે આવેલ ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જાહેર જગ્યામાં ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા સાત ઇસમો જાહેરમાં તીન પતીનો પૈસા પાના વતી હારજીતનો જુગાર રમતા રોકડ રૂપીયા ૪,૦૩૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

(૧) ઉમેશભાઇ બટુકભાઇ ચૌહાણ જાતે.રાવળદેવ ઉ.વ.૩૨ રહે.ઠાંસા તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૨) વિશાલભાઇ રમેશભાઇ નગવાડીયા જાતે.કોળી ઉ.વ.૧૯ રહે.ઠાંસા તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૩) મુકેશભાઇ મધુભાઇ નગવાડીયા જાતે.કોળી ઉ.વ.૩૮ રહે.ઠાંસા તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૪) વેલજીભાઇ નાનજીભાઇ સાગઠીયા જાતે.અનુ.જાતી ઉ.વ.૪૫ રહે.ઠાંસા તા.ગારીયાઘાર જી.ભાવનગર
(૫) સુરેશભાઇ પ્રેમજીભાઇ સાગઠીયા જાતે.અનુ.જાતી ઉ.વ.૨૪ રહે.ઠાંસા તા.ગારીયાઘાર

આ કામગીરીમા જોડાયેલ ટીમ
(૧) પો.સબ.ઇન્સ વી.વી ધ્રાંગુ સાહેબ
(૨) એ.એસ.આઇ. પી.કે.ગામેતી
(૩) હેડ કોન્સ આર.આર.કટારા
(૪) હેડ કોન્સ. પી.એચ.ગોલેતર
(૫) પો.કોન્સ. વિજયભાઇ રબારી
(૬) પો.કોન્સ. વિજયસિંહ ગોહિલ
(૭) પો.કોન્સ શૈલેષભાઇ ચાવડા
(૮) પો.કોન્સ રૂખડભાઇ બળાયકા
(૯) પો.કોન્સ લક્ષ્મણભાઇ ભમ્મર
(૧૦) પો.કોન્સ વિજયભાઇ ચુડાસમા
(૧૧) પો.કોન્સ અશોકભાઇ મોરી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *