જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે ICCU વિભાગમાં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગરથી ખાસ તપાસ માટે PIUની ટિમ જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જીજી) હોસ્પિટલ પહોંચી છે, જેમના દ્વારા હોસ્પિટલના ICC યુનિટની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી અને તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરી હતી. ગાંધીનગરથી તપાસમાં આવેલ PIU ના ઇલેક્ટ્રિકલ સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર પ્રતીક મેહતાના જણાવ્યા મુજબ ICCU માં થોડુંક નુકશાન થયું છે જેને એક મહિનાના સમયાંતરે ઉભો કરી દેવામાં આવશે. આગ લાગવાનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તે તપાસ કર્યા બાદ જ બહાર આવશે.
જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે ગાંધીનગરથી PIU ટીમ પહોંચી.
Related Posts
કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે
આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોએ પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીનુ અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વતી કર્યું સન્માન
અમદાવાદ, સંજીવ રાજપૂત: સફાઈ કર્મચારીઓના કલ્યાણ અર્થે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છકાર…
સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા
અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…
વીજપડી બાયપાસનો શુભારંભ કરતા ધારાસભ્ય કસવાલા
50 વર્ષો બાદ વીજપડીને ટ્રાફિક માંથી છુટકારો થયો : શ્રી કસવાલા બે તબક્કાના કામ…
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
સુરત, સંજીવ રાજપૂત: ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે, કારણ કે સુરતના…
જામનગર આપ પ્રમુખના જન્મદિને મહા રકતદાન કેમ્પમાં યોજાયો 100થી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયુ
જામનગર જિલ્લા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખ અને આપ પાર્ટી પ્રમુખ આહીર સમાજ આગેવાન…
બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…
લીલીયાના વિકાસમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું
ધારાસભ્ય કસવાલાની જહેમતથી લીલીયા - પાંચતલાવડા રોડ માટે 14.50 કરોડ મંજૂર…
વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..
એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…