જામનગર: ગુજરાત સરકારશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર આયોજિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારી,જીલ્લા રમત-ગમત અધિકારીની કચેરી,જામનગર સંચાલિત જામનગર શહેર/જીલ્લા(ગ્રામ્ય)કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન તા.૧૬/૦૨/૨૦૨૨ના નેશનલ હાઇસ્કુલ,જામનગર ખાતે કરવામાં આવેલ હતું. જેમાં અ વિભાગમાં ૭ થી ૧૦ વર્ષ સુધી, બ વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષ સુધી અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધી એમ વિભાગ અનુસાર જુદી-જુદી ૧૮ સ્પર્ધામાં જામનગર શહેરમાંથી ૨૦૫ તેમજ જામનગર ગ્રામ્યમાંથી ૨૨૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.આ સ્પર્ધા તકે જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા,નેશનલ હાઇસ્કુલના આચાર્યશ્રી ગોહિલ, નિર્ણાયકશ્રી તેમજ શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર યાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જામનગર શહેર-જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ
Related Posts
28 મીએ મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,…
ગુજરાતની યશકલગીમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ: વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારને દિલ્હી ખાતે “ISC-FICCI સેનિટેશન એવોર્ડ-૨૦૨૪” એનાયત
એબીએનએસ, દિલ્હી: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતની…
દિલ્હી ખાતે પીએમ મોદીનો રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલને લઈ આભાર વ્યક્ત કરતા ગુજરાતના રાજ્યપાલ.
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના…
ગાંધીનગર ખાતે આયોજીત ગ્રીપ સમીટમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા
જામનગર, એબીએનએસ, આરોગ્ય સંભાળની દિશામાં નવીનતા અને વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળને…
રીજીયોનલ સાયન્સ સેન્ટર ચોરમારપુરા ખાતે પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી કરાઇ
એબીએનએસ, પાટણ : પાટણ જિલ્લામાં તા.21 નવેમ્બર 2024 થી 04 ડિસેમ્બર 2024 દરમિયાન…
રાધનપુર મસાલી રોડ પર વોલ્ટેજ વધ ઘટ થી રહીશો પરેશાન…છ માસ અગાઉ લેખિત રજૂઆત કરવા છતા તંત્રના ઠાગા થૈયા.
એબીએનએસ, રાધનપુર :. રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલ સોસાયટીમાં કેટલાય સમયથી…
પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા.
એબીએનએસ, પાટણ :.પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ-…
૧૯૭૪ પાસ આઉટ બેચના વિદ્યાર્થીઓએ પોતાની ભુતપૂર્વ સૈનિક શાળા બાલાચડી ખાતે મુલાકાત લીધી
જામનગર, સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીની ૧૯૭૪ની પાસ આઉટ બેચ માટે પોતાની શાળા…
રાધનપુર શહેરમાં સાફ સફાઇ નો અભાવ, પાલિકાની સફાઈ કામથી લાટી બજારના વેપારીઓ નારાજ…
એબીએનએસ, રાધનપુર :. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગર પાલિકા ની નિષ્ક્રિય કામગીરી…
બંધારણ દિવસ અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવતા રાજ્યપાલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ; 26 નવેમ્બરના…