Breaking NewsLatest

ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગ માર્ગદર્શન હેઠળ આશાબહેનોની તાલીમનુ આયોજન કરાયું

અમરનાથ જગતાપ-ડાંગ

આહવા: ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારીના  માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી  ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સિનિયર મેડિકલ આેફિસ (DTO) ડો, પાઉલ વસાવા સાહેબ શ્રી, તાલુકા હેલ્થ આેફિસર ડો, દિલીપ શર્મા તેમજ સાપુતારા પી એચ સીના મેડિકલ ઓફિસર શ્રી ડો નિર્મલ પટેલના માગૅદશૅન હેઠળ તાલુકા કક્ષાની રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાપુતારા પીએચસી મા કોવિડ-9 ને ધ્યાનમાં લઇને સામાજિક અંતર રાખીને પિયર એજયુકેટર તથા આશાબેનોની  તાલીમનુ આયોજન  કરવામાં આવ્યું હતુ જેમાં નીચે મુજબ ના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો

->જેમાં પિયર એજયુકેટર અને  આશા બેનો ને એડોલેશન હેલ્થ કાઉન્સેલર તથા આયુષ મેડીકલ  ઓફિસર દ્વારા RKSK  કાર્યક્રમ વિશે સમજુતી પુરી પાડી અને પિયર એજયુકેટર ની ભુમિકા  અંગે વિગતવાર માહિતી આપવામા આવી સબંધિત વિવિધ વિષયો ઉપર ચાટૅ પેપર પર લેખન કરી, એ વિષયો પર એક પછી એક વિગતવાર ચચૉ રજૂઆત કરવામાં આવી.

->તેમને રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની આઈઈસીનુ  વિતરણ કરવામાં આવ્યું

->આરોગ્ય સંબંધિત રમત રમાડી
->પ્રોત્સાહન ના ભાગ રૂપે પિયર અેજયુકેટર ને  RKSK ના લોગો વાળા  ટી શર્ટ, પેન્ટ ટોપી, માસ્ક અને ડાયરી આપવામા આવી અને તેમને પ્રોત્સાહિત કરવામા આવ્યા અને તેમને જે આજ રોજ  કિશોર કિશોરી ના આરોગ્ય વિષય પર તાલીમ આપવામાં આવી હતી  તે સંબંધિત માર્ગદર્શન તેમના ગામમા રહેતા,કિશોર કિશોરી સુધી પહોંચાવે તેવી સમજુતી આપવામા આવી, અને વધુ માં હાલહતી કિશોરીઓને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી  આમ  મેડિકલ આેફિસર ડો.નિર્મલ પટેલ તથા આયુષ મેડિકલ ઓફિસર ડો પ્રાચી  ભોયા દ્વારા પિયર એજયુકેટર ની આરોગ્ય ની તપાસ  કરવામાં આવી આમ PHC ના મેડિકલ આેફિસર શ્રી, ડો.નિર્મલ પટેલ આયુષ મેડિકલ ઓફિસર ડો પ્રાચી ભોયા એડોલેશન હેલ્થ કાઉન્સેલર, મનીષા ચૌહાણ , આશાબેનો સહ  પીએચચસી ના કમૅચારી આમ બધા મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *