દાંતા તાલુકા પંચાયતની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણી મા કુંભારીયા અને જિતપૂર સીટ નુ આજે પરિણામ આવ્યું હતું જેમાં બંને સીટ પર કૉંગ્રેસ ના ઉમેદવાર જીતતા ખૂશી છવાઈ ગઈ હતી.
દાંતા તાલુકાની જનતાએ ફરિથી કૉંગ્રેસ ના તરફી મતદાન કરતાં કૉંગ્રેસ ના ઉમેદવારો જીત્યા હતા આજે દાંતા ખાતે મોટી સંખ્યામાં લોકો શુભ કામના આપવા આવ્યાં હતા. કૉંગ્રેસ ના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ. ખરાડી અને તાલુકા કોંગ્રેસ ના નેતાઓ અને કાર્યકરો ની મહેનત ફળી હતી અને ભાજપના સૂપડાં સાફ થયા હતા
અંબાજી પ્રહલાદ પુજારી